સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન તાલીમ સંસ્થાઓના અધ્યાપકોનું કમ્પ્યૂટર શિક્ષણ પ્રત્યેનું વલણ
Abstract
પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ તાલીમ સંસ્થાઓના અધ્યાપકોનું કમ્પ્યૂટર શિક્ષણ પ્રત્યે વલણ જાણવાનો હતો. ૨૧ મી સદી એટલે ડિજીટલ ક્રાંતિની સદી અને આ સદીમાં કમ્પ્યૂટર અને ઈન્ટરનેટ દ્વારા માનવીના જીવનમાં અમૂલ્ય ફેરફારો થઈ ગયા છે. ડિજીટલ ક્રાંતિના માધ્યમથી આજે વિશ્વમાં રહેલા તમામ દેશોનાં માનવી રોજબરોજનું કાર્ય સરળતાથી કરી રહ્યા છે. શિક્ષણમાં કમ્પ્યૂટર ટેકનોલોજીના પ્રવેશથી અધ્યયન, અધ્યપન અને મૂલ્યાંકનના ક્ષેત્રોમાં ધરખમ ફેરફારો થયા છે. પરંપરાગત અને રૂઢિચુસ્ત જુની પધ્ધતિઓનું સ્થાન કમ્પ્યૂટર ટેકનોલોજી લઈ રહ્યું છે. ત્યારે તાલીમ સંસ્થાઓના અધ્યાપકો પણ આ ટેકનોલોજીથી પરિચિત થાય અને તાલીમાર્થીઓને તાલીમ આપે તે જરૂરી છે.
Downloads
References
અંબાસણા, એ.ડી. (૧૯૯૮). સંશોધનમાં કમ્પ્યૂટરનો વિનિયોગ. રાજકોટ શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (૧૯૯૮). સંશોધન વિમર્શ. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
ઉચાટ, ડી.એ. અને અન્યો (૧૯૯૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.