શ્રી મહર્ષિ અરવિંદના પુસ્તકોમાંથી વ્યક્ત થતું શિક્ષણદર્શન
Keywords:
શબ્દો જીવન કવન, શિક્ષણ દર્શન, કેળવણીAbstract
પ્રસ્તુત સંશોધન એક વિષય શિક્ષણ અને તત્વજ્ઞાનના વિશેષ અભ્યાસ અર્થે ,અભ્યાસનું ક્ષેત્ર શિક્ષણનું તત્વજ્ઞાન છે ,ગુણાત્મક સ્વરૂપનું વિષયવસ્તુ વિશ્લેષણ વ્યાપ વિશ્વ તરીકે શ્રી મહર્ષિ અરવિંદના પુસ્તકોમાં વ્યક્ત થતું શિક્ષણ દર્શન અનુવાદિત પ્રકાશિત પુસ્તકો જેમકે શ્રી મહર્ષિ અરવિંદ દિવ્ય જીવન, શ્રી અરવિંદ નું તત્વદર્શન ,શ્રી અરવિંદ નું જીવન ,ભારતીય ચિંતકોનું શિક્ષણ ચિંતન પ્રકાશિત પુસ્તકો નો સમાવેસ સંશોધનમાં માહિતી પ્રાપ્તિ અને સંદર્ભ પ્રસંગે માટે નોંધપત્રકોને ઉપકરણ તરીકે સ્વીકારવામાં કરી માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવા માટે પ્રાપ્ય માહિતીનું આગમન આત્મક વિશ્લેષણ કરી તેમાં થતું શિક્ષણદર્શનનું જ્ઞાન મેળવી . શિક્ષણનું સ્વરૂપ, શિક્ષણના હેતુ,. ભાષાશિક્ષણ, ધાર્મિક અને નૈતિક શિક્ષણ, સત્ય વિશેનો ખ્યાલ, શિક્ષક – વિધાર્થી સંબધ માનસિક શક્તિ વગેરે નું જ્ઞાન મેળવે છે. વિવિધ વિચારો નું જોડાણ મજબૂત બને છે॰ માનસિક શક્તિ તેમજવિવિધ ઈન્દ્રિયોની કેળવણી નીતાલીમ વિશેનો જાગૃર્તિ લાવી શકાય.
Downloads
References
૧. શ્રી મહર્ષિ અરવિંદ દિવ્ય જીવન ગ્રંથ - ૧, શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરી ૧૯૯૪.
૨. શ્રી અરવિંદનું તત્વ દર્શન, અમદાવાદ. ગ્રંથનિર્માણબોર્ડ, એમ. કે. ભટ્ટ,
૩. શ્રી અરવિંદનું જીવન, અંબાલાલ પુરાણી. દાંડિયા બજાર, વડોદરા.
૪. મહામ ભારતી ચિંતકોનું શિક્ષણ ચિંતન, અમદાવાદ. ગ્રંથનિર્માણબોર્ડ, શાસ્ત્રી જયેન્દ્ર દવે.