ગાંધીજીના ધાર્મિક અને સામાજિક મૂલ્યો: એક અભ્યાસ
Abstract
સામાન્ય માણસમાંથી મહાત્મા બનવાની સફર કોઈ વિરલ આત્મા જ ખેડી શકે. ઈશ્વરરીય કૃપાની તેમણે પ્રતીતિ કરી અને દૈવી માર્ગદર્શનને વધુ વીરતાપૂર્વક અમલમાં મૂકવું હોય, આવા મહાન આત્માનો હ્યદયપ્રકાશ અંધકારમય જગત માટે દીવાદાંડીનું કામ કરે છે. ગાંધીજીએ પયંગબરોમાંના એક હતા. જેમનામાં હ્યદયની વીરતા, આત્માનો વિવેક અને નિર્ભીકોનું હાસ્ય જણાતા હતા. તેમનું જીવન અને તેમનો ઉપદેશએ મૂલ્યોના સાક્ષી છે, જે રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સીમાથી પર છે, વિશ્વવ્યાપક છે.
Downloads
References
ગાંધી-ગંગા ભાગ 1 મહેન્દ્ર મેઘાણી, પ્રથમ આવૃત્તિ 2007 પ્રકાશક લોકમિલાપ ટ્રસ્ટ પૃષ્ઠ 86
મહાત્મા ગાંધીના વિચારોસંકલન અને સંપાદન આર. કે. પ્રભુ, યુ.આર. રાવબીજી આવૃત્તિ 2011, પ્રકાશક નવજીવન ટ્રસ્ટ
ગાંધીજીનું સાહિત્યરમેશ મોદી, પ્રથમ આવૃત્તિ 1971 નવજીવન ટ્રસ્ટ
અરધી સદીની વાંચનયાત્રા 4સંપાદક મહેન્દ્ર મેઘાણીપ્રથમ આવૃત્તિ 2006પ્રકાશક સંસ્કાર સાહિત્ય મંદિર
ગાંધી-ગંગા ભાગ 2. સંપાદક મહેન્દ્ર મેઘાણી, પ્રથમ આવૃત્તિ 2007પ્રકાશક લોકમિલાપ ટ્રસ્ટ