કામદારોની ગેરવર્તણુક અને શિસ્તના નિયમોની કાયદાકીય જોગવાઈ

કામદારોની ગેરવર્તણુક અને શિસ્તના નિયમોની કાયદાકીય જોગવાઈ

Authors

  • Varsha Parajapati

Keywords:

કામદાર, ગેરવર્તણુક, શિસ્ત, કાયદાકીય જોગવાઈ

Abstract

ગુજરાત રાજ્યના સંદર્ભમાં કામદારોની ગેરવર્તણુક અને શિસ્તના નિયમોની કાયદાકીય જોગવાઈનો અભ્યાસ કરવાના ભાગરૂપ કરવામાં આવેલ પ્રસ્તુત સંશોધન કામદારોની ગેરવર્તણુક અને શિસ્તના નિયમોની કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં શું માલિક અને કામદારો એકમેક ને પુરક બની રહે અને એમનાં કામના પ્રમાણમાં યોગ્ય વળતર અને પ્રમોશન તેમજ વળતરના પ્રમાણમાં કામ કરવાની વૃત્તિ ન જન્મી શકે? અને શું એ હકીકત છે કે કોઈ વ્યકિત જન્મથી ખરાબ નથી હોતી પરંતુ તેની પરિસ્થિતિ તેને તેવો બનાવી દે છે? પ્રશ્નોના ઉત્તર મેળવવા પ્રાથમિક માહિતી એ કાયદાનાં પુસ્તકોમાંથી લેવામાં આવશે. તેમજ ગૌણ માહિતી એ જુદી જુદી અદાલતોનાં ચુકાદાઓ અને ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીની બુકમાં આપેલા નમુનાનાં આધારે લેવામાં આવ્યા છે. જેમાં શિક્ષાત્મક પગલા લેવા અંગેની જોગવાઈઓ અને તેની કાર્યવાહીની પધ્ધતિ, ઔદ્યોગિક ટ્રીબ્યુનલ અથવા લેબર કોર્ટ સમક્ષ રક્ષિત કામદારને શિક્ષાનો અભ્યાસ કરવા માટે (1961) 1, એલ એલ જે. 325/એ. આઈ આર. 1961 એસ સી. 1070, (1964) 1 એલ એલ જે. 752,એ.આઈ આર. 1964 એસ સી. 1854, (1969) ર એલ એલ જે. 799: (1969) 19 એફ જે આર. 150, (1959) ર એલ.એલ.જે. 544: એ.આઈ.આર. 1959 એસ સી. 1451 અને (1952) ર એલ.એલ.જે. 231: (1959-60) 19 એફ.જે.આર. 176: એ.આઈ.આર. 1969, એસ.સી. 833 ચુકાદાઓને સંદર્ભ તરીકે લેવામાં આવ્યા છે. જેમાંથી જાણવા મળે છે કે સત્તાધારી અધિકારીને છુટા કરવાની સત્તા છે અને બંને ફરજ મોકૂફીની કાર્યવાહી સત્તાને આધારે શિક્ષાત્મક પગલા રૂપે આપવામાં આવી છે.

Downloads

Download data is not yet available.

References

• ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971 (તારીખ 23-06-2009 સુધી સુધારેલ

• (1961) 1, એલ એલ જે. 325/એ. આઈ આર. 1961 એસ સી. 1070

• (1964) 1 એલ એલ જે. 752,એ.આઈ આર. 1964 એસ સી. 1854

• (1969) ર એલ એલ જે. 799: (1969) 19 એફ જે આર. 150

• (1959) ર એલ.એલ.જે. 544: એ.આઈ.આર. 1959 એસ સી. 1451

• (1952) ર એલ.એલ.જે. 231: (1959-60) 19 એફ.જે.આર. 176: એ.આઈ.આર. 1969, એસ.સી. 833

• Edralin, D. M. (2015). Why do workers misbehave in the workplace. Journal of Management, 2(1), 88-108.

• Marmo, M. (1985). Public Employees: On-the-Job Discipline for Off-the-Job Behavior. Arbitration Journal, 40(2).

• Srivastava, S. C. (1984). Supreme Court and Labour Relations: A Critique Of "Gujarat Steel Tubes Ltd..". Journal of the Indian Law Institute, 26(4), 556-572.

• Ravi, D. M. Legal Aspects of Employee Separation in PSUs in India.

Additional Files

Published

10-12-2023

How to Cite

Varsha Parajapati. (2023). કામદારોની ગેરવર્તણુક અને શિસ્તના નિયમોની કાયદાકીય જોગવાઈ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(3). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1570
Loading...