મોટા દાણાનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને બાજરાના પાકનું ઉત્પાદન એક અભ્યાસ

મોટા દાણાનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને બાજરાના પાકનું ઉત્પાદન એક અભ્યાસ

Authors

  • Dr. Somabhai M. Thakor

Abstract

સંયુક્ત રાષ્ટ્ર સંઘે ભારત સરકારના પ્રસ્તાવથી વર્ષ-2023ને INTERNATIONAL YEAR OF MILLETS (IYoM)-2023 જાહેર કરેલ છે. આ સ્મરણીય અવસરે ભારત અને ગુજરાતમાં મોટાદાણાના ધાન્યના અને તેમાં ખાસ બાજરાના પાકના ઉત્પાદનની સ્થિતિ કેવી છે તેની આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી આ અભ્યાસ હાથ ધરવામાં આવેલ છે. અભ્યાસ ગૌણ માહિતીના આધારે કરવામાં આવેલ છે. અભ્યાસ પરથી ફલિત થાય છે મોટાદાણા ધાન્યના ઉત્પાદનમાં વર્ષ-1980ની સરખામણીએ વર્ષ-2020-21માં નોંધપાત્ર વધારો હાંસલ થયેલ છે.

Downloads

Download data is not yet available.

References

● સામાજિક આર્થિક સમીક્ષા ગુજરાત -2018-19, અર્થ શાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકશ્રી ની કચેરી ગાંધીનગર.

● વર્લ્ડ ઈકોનોમી આઉટલુક ,ઓક્ટોબર-2021.

● WWW. Agricoop. nic. in.

● સંદેશ પેપર ,અમદાવાદ આવૃત્તિ. તા-2/02/2023

● GOVERNMENT OF INDIA BUDGET,2023-2024.

● આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ,ભારત સરકાર .

● વર્લ્ડ ઈકોનોમી આઉટલુક ,ઓક્ટોબર-2021. 2. Nutritive Value Of Indian ,2004

● Indian food composition-2017, PDF , Nutritive Value Of Indian ,2004. , PDF

Additional Files

Published

10-12-2023

How to Cite

Dr. Somabhai M. Thakor. (2023). મોટા દાણાનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને બાજરાના પાકનું ઉત્પાદન એક અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(3). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1569
Loading...