માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના ભાષા અર્થગ્રહણનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ
Abstract
શિક્ષણ આજીવન ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ મનુષ્યની જન્મજાત શક્તિઓના સ્વભાવિક અને સામંજસ્યપૂર્ણ વિકાસમાં યોગદાન આપે છે. વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ કરે છે. વ્યક્તિ સમાજમાં રહીને સમાજના માનવ વ્યવહારો કરે છે.
ભાષા મનોભાવોની અભિવ્યક્તિનું સર્વેશ્રેષ્ઠ માધ્યમ છે. જેના અભાવ થી માનવ પશુ તુલ્ય છે. ભાષા વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વિકાસ માટે સંજીવની છે.પટેલ અને ઉપાધ્યાય (૧૯૯૪)ના જણાવ્યા મુજબ,
"માતૃભાષા બાળકની હાલરડાની ભાષા છે. આ સહજ જ્ઞાનજનની ભાષા છે. માતૃભાષાથી બાળકની સમસ્ત સંકલ્પનાઓ વિકસિત થાય છે."
Downloads
References
♦ Good. C. V. (1977). Educational Research and Training (3rd Edition). New York : Merrilli Publishing Co.
♦ Sharma, R. N. (1993). New Delhi : Surjeet Publication. Methodology of Education Research.
♦ઉચાટ, ડી. એ. (2009). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. રાજકોટ : શાંત પ્રકાશન.
♦ પટેલ, આર. એસ. (2009) શૈક્ષણિક સંશોધન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ. અમદાવાદ : જય પબ્લિકેશન.
♦શાહ, દીપિકા ભદ્રેશ (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.