ભારતના વિદેશ વ્યાપારના બંધારણમાં થયેલા ફેરફારનો અભ્યાસ
Abstract
આયાત અને નિકાસના સ્વરૂપને વિદેશી વેપારનુ બંધારણ કહે છે. ભારતની આયાતમાં વપરાસી વસ્તુઓ અને અનાજનુ સાપેક્ષ મહત્વ ઘટયુ છે જ્યારે કાચામાલ અને અર્ધતૈયાર માલનુ મહત્વ વધ્યુ છે નિકાસમાં રીતે તેવીજ . વસ્તુઓના મુડીગત અને વસ્તુઓ વપરાસી જ્યારેછે થયો ઘટાડો મહત્વમા સાપેક્ષ માલના અર્ધતૈયાર અને કાચામાલ આ .છે થયો વધારો મહત્વમાંમ બંધારણની દૃષ્ટીએ આયતિ અને નિકસી વસ્તુમાં એવા પરીવર્તનો સર્જાયા છે,કે જેમા આપણે વિકાસની દિશામાં ઝડપી આગળ વધી રહ્યા છીએ તેવુ પ્રતિબિંબ પડતુ જોવા મળે છે .
Downloads
References
પરમાર બી.ડી. અને અન્યો.(2012-13) આંતરરાષ્ટ્રિય વ્યાપાર-૨.અમદાવદ : સી.જમનાદાસની કંપની
યોજના(ગુજરાતી) અંક:9, સળંગ અંક:768 અંક:768, ડીસેમ્બર-2014,અમદાવાદ
ડો.એસ.શંકરન (2008) આંતરરાષ્ટ્રિય વેપાર અને વિદેશી વિનિમય વ્યવસ્થાપન ધન.
પ્રશાંતકુમાર અને કુંજા બિહારી (2010) આંતરરાષ્ટ્રિય અર્થતંત્ર-શુધ્ધ સિધ્ધાંત અને વેપાર નીતિ પ્રથમ આવૃતિ નવભારત પબ્લિકેશન, કલકતા
Wits.woeldbank.org