રોકડીયા પાકો ના ઉત્પાદનમાં થયેલા પરિવર્તનો: ગુજરાત રાજ્યના સંદર્ભમાં
Keywords:
રોકડિયા પાકો, ઉત્પાદન, ઉત્પાદનના અંદાજોAbstract
ગુજરાતના અર્થતંત્રમાં કૃષિક્ષેત્ર મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતની ગૃહ પેદાશમાં જો કે કૃષિક્ષે ત્રનો ફાળો લગભગ ૧૫% જેટલો જ છે. પરંતુ રોજગારી ક્ષેત્રે તેનો ફાળો લગભગ ૫૨% જેટલો અંદાજાય છે. ખે તીને લગતા વિજ્ઞાનના વિકાસ સાથે આ વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ વિકાસ પામી રહી છે. અને ખેતવિકાસ માટે ખેતીવાડીની સુધારણાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ખેતીના વિવિધ પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન, અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વિકાસલક્ષી પરિવર્તનો થયા છે. ખેડુતો અનાજના બદલે રોકડીયા પાકોના ઉત્પાદન તરફ વળ્યા છે. પ્રસ્તુત સંશોધન પત્ર માં ગુજરાત રાજ્યના રોકડીયા પાકો ના ઉત્પાદનમાં થયેલા પરિવર્તનોનો અભ્યાસ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં મુખ્યત્વે કપાસ, મગફળી અને તમાકુના પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Downloads
References
પુસ્તકો
ભારતીય કૃષિના પ્રશ્નો અને નીતિ પૃષ્ઠ નં ૧૭૪ ( પ્રો.વાય.એમ.વાસિયા પ્રો.આર.સી.જોષી )
ભારતીય આર્થિક નીતિ ( પો આર.સી જોષી, ડો.ડી.એલ.વરસાણી, પ્રો જે પી ભટ્ટ)
સંશોધન પત્રો
S. Karwar, Price incentives, Nonprice factors and Crop Supply Response: The Indian Cash Crops
N. Mathur & S.P. Kashyap; Agriculture in Gujarat Problems and Prospects
ડો.એલ આઈ.શેખ, ગુજરાતમાં ખેતી
બો.પટેલ અને ડો.એન.બસેર, ગુજરાતમાં કૃષિક્ષેત્રની સમસ્યાઓ અને પડકારો
અન્ય સંદર્ભ
Directorate of Economics and Statistics
ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય