ગુજરાત રાજ્યના છેલ્લા દાયકામાં વસ્તીના જુદાં જુદાં પાસાંઓનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરી તેના આર્થિક સૂચિતાર્થોની રજૂઆત કરવી

ગુજરાત રાજ્યના છેલ્લા દાયકામાં વસ્તીના જુદાં જુદાં પાસાંઓનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરી તેના આર્થિક સૂચિતાર્થોની રજૂઆત કરવી

Authors

  • ODEDRA SHANTI KARABHAI

Abstract

બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્ય છૂટું પાડવામાં અનેક ચળવળો અને પ્રયત્નો બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્ય ઓની સ્થાપના ૧લી મે ૧૯૬૦ના રોજ કરવામાં આવી હતી ભારતના કુલ વિસ્તારમાંથી . લગભગ છ ટકા જેટલો ભૌગોલિક વિસ્તાર ગુજરાત રાજ્ય ધરાવે છે. જેવિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર ભારતમાં સાતમા સ્થાને છે.વર્તમાનમાં વૈશ્વિક સ્તરે અનેક સમસ્યાઓ જોવા મળે છે. તેમાં સૌથી મહત્વની સમસ્યા એ વસ્તી વિસ્ફોટ છે. વસ્તીમાં થતાં રહેલા અસામાન્ય વધારાથી જુદા જુદા પ્રકારની સમસ્યાઓનું સર્જન થાય છે. જેના નિરાકરણ માટે જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો સમગ્ર વિશ્વને તેના માઠા પરિણામો માટે તૈયાર રહેવું પડે છે વસ્તી એ અર્થતંત્રની પરિભાષામાં ઉત્પાદનનું એક મહત્વનું અને જીવંત સાધન છે. જો તે યોગ્ય માત્રામાં અને કુશળતાયુક્ત હોય તો દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી શકે છે. પરંતુ ભારત જેવા અલ્પવિકસિત દેશોમાં વસ્તીએ ઉત્પાદન નું સાધન તો છે જ . પરંતુ તેનું પ્રમાણ આવશ્યક્તા કરતાં વધારે હોવાથી અર્થતંત્ર પર બોજ બની ગઈ છે ભારત ઈતિહાસમાં મહાન વિભાજક વર્ષતરીકે ઓળખવામાં આવે છે. કારણ કે, ત્યારબાદ ભારતની વસ્તીમાં કૂદકે ને .૧૯૨૧ એ ભૂસકે વધારો થયો છે . જોકે વસ્તી નિયંત્રણ માટે સમગ્ર વિશ્વમાં કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત ભારત દેશમાં કરવામાં આવી છે.આમછતાં, પણ ભારત દેશમાં વસ્તી વધારાને નિયંત્રણમાં લાવી શક્યા નથી.

Downloads

Download data is not yet available.

References

૦ ભટ્ટ આર.એન.(૨૦૦૪), “ વસ્તી સ્વભાનતા વિકાસ માટે સ્વઅધ્યયન સાહિત્યની અસરકારકતા”, મહાનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી

૦ ચંદ્રિકા રાવલ (૨૦૦૪), વસ્તીસ અને સામાજીક સમસ્યાએ પાર્શ્વ પબ્લિ”મદાવાદ.

૦ દેસાઈ જે.એન. (૧૯૮૯),”વસ્તી શિક્ષણ, યુનિવર્સિટી ગ્રંથ નિમૉણ બોર્ડે ગુજરાત રાજય.

૦ ડૉ. જોશી બી. (૧૯૯૫), “ભારતની વસ્તી : એક વિશ્લેષણાત્મક અભ્યાસ ”, યુનિવર્સિટી ગ્રંથ નિમૉણ બોડૅ, ગુજરાત રાજય.

૦ પ્રો.ક્રિષ્નાબેન (૨૦૧૨) , વસ્તી વિજ્ઞાન અને વલણો” .

૦ મંજુલાબેન દવે (૨૦૧૪), “ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ યુનિવર્સિટી ગ્રંથ નિમૉણ બોડૅ. ગુજરાત રાજય

૦ ડૉ.બી. કે. ભટ્ટ (૨૦૧૭-૧૮). સામાજીક ક્ષેત્રનું અર્થશાસ્ત્ર”. ન્યુન પોપુલર પ્રકાશન્સુરત.

૦ દત્ત અને સુંદરમ, (૨૦૧૦)(૪૬મી આવૃતિ) ભારતીય અર્થવ્યવસ્થા”

૦ આર્થિકવિકાસનો ઇતિહાસ”, ટી.વાય બી.એ. પેપર-૧૦. સી જમનાદાસકંપની. વર્ષ - ૨૦૧૦

૦ ઉચાટ ડી .એ(૨૦૧૨),’શિક્ષણ અને સામાજીક વિજ્ઞાનમાં સંશોધનનું પધ્ધસતિ શાસ્ત્રએ ”,પારસ પ્રકાશન, રાજકોટ, ૨૦૧૨

૦ Thankachan K.J.(૨૦૦૭)“A study on demographic trend in Gujarat”, મહાશોધ પાનમ નિબંધ.

૦ પ્રો.અનિલ સોનેજી, આંકડાકીય વિશ્લેષઅર્થસંકલન વર્ષ-૪૪, અંક - ૧૨,ડિસેમ્બર ૨૦૧૦.

 District census handbook – Rajkot 2011

http://en.m.wikipedia.org/wiki/world population

http://en.m.wikipedia.org/wiki/Gujrat

http://en.m.wikipedia.org/wiki/ population

http://en.m.wikipedia.org/wiki/Rajkot

http://www.google.co.in/amp/www.perreserch.org/fact-tank/2014/07/11/halt the worldpopulation – live in the just – 6 countries

 www.census2011.co.in

 www.censusindia.gov.in>2011-common/censusdataonline.html

http://india.gov.in

Additional Files

Published

10-05-2020

How to Cite

ODEDRA SHANTI KARABHAI. (2020). ગુજરાત રાજ્યના છેલ્લા દાયકામાં વસ્તીના જુદાં જુદાં પાસાંઓનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરી તેના આર્થિક સૂચિતાર્થોની રજૂઆત કરવી. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1322
Loading...