કુટિર અને ગ્રામોદ્યોગ યોજનાઓનો એક અભ્યાસ (ગુજરાતના સંદર્ભમાં )
Abstract
કોઈપણ વિકસિત વિકસતા કે અલ્પવિકસિત રાષ્ટ્રોનો મૂળભૂત ઉદેશ આર્થિક વિકાસ દ્વારા આર્થિક કલ્યાણમાં વધારો કરી સમૃદ્ધિના શિખરે પહોચવાનો હોય છે આર્થિક વિકાસ એ હેતુ પૂર્વકની વિવિધપ્રવૃતિઓની યોજના પરિણામ છે આર્થિક વિકાસ દ્વારા સમૃદ્ધિના શિખરો સર કરવા માટે બે ક્ષેત્રોનો વિકાસ જરૂરી બને છે ખેતી અને ઉદ્યોગમાંથી કોઈપણ એક ક્ષેત્રનો વિકાસ અપુરતો હોય તો તંદુરસ્ત આર્થિક વિકાસ શક્ય બનતો નથી આથી આર્થિક વિકાસ દ્વારા ખેતી અને ઉધોગ ક્ષેત્ર ઔધોગિકરણની પ્રક્રિયાને અમલી બનાવી અને વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક વિકાસની વ્યુહરચનાનું એક અંગ ગણવામાંઆવે છે.
Downloads
References
- જોષી વિષ્ણુશંકર એમ (1975) ભારતની આર્થિક સમસ્યાઓ અમદાવાદ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય
- શર્મા આર એ (1980) એન્ટર પ્રીનિયોરલ ચેન્જઇન ઇંડિયન ઇન્ડસટ્ર સ્ટર્લિંગ,પબ્લીશર્સ નવી દિલ્હી.
- સામાજિક – આર્થિક સમિક્ષા 2017-18 ગુજરાત રાજ્ય