ભારતમા અન્ન અધિકાર: બંધારણીય જવાબદારી
Abstract
ભારતમાં ખાધ અસલામતીનો પ્રશ્ન વ્યાપક પ્રમાણમા જોવા મળે છે.ખાધ સુરક્ષાને માનવ અધિકારમાનો એક અધિકાર માનવમા આવે છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદો પર્યાપ્ત ખોરાક ના અધિકારને માન્યતા આપે છે. પરંતુ આજે પણ દેશના અનેક નાગરિકો પર્યાપ્ત ખોરાકથી વંચિત છે. અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ,વૈશ્વિકીકરણ,કૃષિ અને ખેડૂતો પર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કાયદાની અસર ઘણા લોકોના ભોજનના અધિકારને અસર કરે છે. પ્રસ્તુત સંશોધન અભ્યાસનો હેતુ ભારતની પ્રવર્ત માન ખાધ સુરક્ષા સંબંધિત પરિસ્થિતી તપાસવાનો, ભારત સરકાર દ્વાર ખાધ સુરક્ષાની ખાતરી કરવા માટેની જવાબદારીયો અને પહેલની તપાસ કરવાનો તેમજ ખાધ સુરક્ષા સંબંધિત નીતિઓ અને યોજનાઓની માહિતી દર્શાવવાનો છે.
Downloads
References
શાહ હેમન્ત અને શાહ આત્મન(૨૦૧૮),‘ભારતીય અર્થતંત્ર',ગાંધીનગર,વેદ વ્યાસ વિધાપીઠ
Gowda Sanjeeve (2015). 'Right to Food in India :A constitutional perspective' ,international journal of Law and legal jurisprudence studies, ISSN 2348-8212, vol 3. February.
Sabberwal Karan and Kapur Nabhit (2014), Right to Food A Constitutional obligation on the state', international research journal of social sciences, ISSN - 2319 3565, vol 3 (9), September.
https://en.m. Wikipedia.org. Right - to - food