ગુજરાતના વસ્તીવિષયક વલણોમાં આવેલા ફેરફારોનો અભ્યાસ (૨૦૦૧ - ૨૦૧૧)

ગુજરાતના વસ્તીવિષયક વલણોમાં આવેલા ફેરફારોનો અભ્યાસ (૨૦૦૧ - ૨૦૧૧)

Authors

  • Dabhi Sanjaykumar Dhirubhai

Abstract

વસ્તી વધારો આજે વિશ્વની એક ગંભીર સમસ્યા છે.તેમાં ખાસ કરીને વિશ્વના અલ્પવિકસિત દેશોમાતો વસ્તીવધારો એ મુખ્ય સમસ્યા બની ગઈ છે. ભારત આજે વિશ્વમાં વસ્તીની બાબતમાં બીજો ક્રમ ધરાવે છે. અને આવનારા સમયમાં કદાસ પ્રથમ ક્રમે પણ આવી શકે છે. વસ્તી વધારો એ કોઈ પણ દેશ કે રાજ્ય માટે હાનિકારક છે. વસ્તી વધુ હોવાથી દેશ કે રાજ્યનો આર્થિક વિકાસ અટકી જાય છે.કારણ કે જે નાણાંનો આર્થિક વિકાસ માટે કરવાનો હોય તેનો ઉપયોગ વસ્તીના નિભાવ ખર્ચ માટે કરવો પડે છે. વસ્તીના આંકડાકીય વશ્લેષણ પર થી એ જાણી શકાય કે લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હોવા છતાં વસ્તીનું પ્રમાણ ઘટતું નથી લોકોમાં વસ્તી વધારાની અસરો ખરાબ અસરો વિશે જાણકારી નથી. પુત્ર પ્રાપ્તિની જખનાં ને કારણે વસ્તી વધારો થાય છે. આર્થિક વિકાસની સાથે સાથે વસ્તીમાં વધારો થતો ગયો છે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે પરંતુ સ્ત્રી શિક્ષણનું પ્રમાણ માં ખૂબ ઓછો વધારો થયો છે. શહેરીકરણ ના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થતા શહેરમાં ઝૂંપડપટ્ટી, ગંદા વસવાટો, પ્રદુષણનું પ્રમાણ વધીયુ છે. અને રોજગારીની ખોજમાં લોકો શહેરો તરફ પ્રયાણ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી નો મળતા લોકો સ્થળાંતર કરતા હોય છે. 2001 થી 2011 સુધીમાં વસ્તી, શહેરી વસ્તી, શિક્ષણ, વચતી ગીચતા, સેક્સ રેશિયો, ST, SC, વસ્તીનું પ્રમાણ, વધ્યું છે.

Downloads

Download data is not yet available.

References

ભાસ્કર જોશી (૧૯૫), ભારતની વસ્તી એક વિશ્લેષાગાત્મક અભ્યાસ, યુનિવર્સિટગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ

દેસાઈ જે. એન. (૧૯૮૯), વસ્તી શિક્ષાણ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,ગુજરાત રાજ્ય, અમદાવાદ.

૩. રાવલ ચંદ્રીકા (૨૦૦૫), વસ્તી એક સામાજીક સમસ્યા, પાર્શ્વ પબ્લીકેશન,અમદાવાદ

District Wise / Taluka Wise Major Demographic Indicators (2001). Directorate of Economics and Statistics, Gandhinagar.

State, District and Taluka Wise literate Population and literacy Rate (2001 & 2011), Directorate of Economics and Statistics, Gandhinagar

State, District and Taluka Wise Occupational Classification (2001, 2011). Directorate of Economics and Statistics, Gandhinagar

Additional Files

Published

10-05-2020

How to Cite

Dabhi Sanjaykumar Dhirubhai. (2020). ગુજરાતના વસ્તીવિષયક વલણોમાં આવેલા ફેરફારોનો અભ્યાસ (૨૦૦૧ - ૨૦૧૧). Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1312
Loading...