ગ્રંથાલયમાં ICT ડિવાઇસ ની ઉપયોગીતા
Keywords:
ઇન્ફોર્મેશન, ios, એન્ડ્રોઇડ, હોલોગ્રામAbstract
આ પેપરમાં ગ્રંથાલયમાં ઉપયોગ થતાં ICT ડિવાઇસ વિશે ચર્ચા કરવામાં આવી છે જેના ઉપયોગથી લાઇબ્રેરીના કાર્યો સરળ અને યુઝરને સારા અનુભવ આપી શકે અહીં ટાઈપરાઈટર થી શરૂ થઈ હાલની હોલોગ્રામ ટેકનોલોજી સુધીની ચર્ચા કરેલ છે.
ઉત્ક્રાંતિની શરૂઆતમાં મનુષ્ય માહિતીની આપ-લે, ઇશારાથી લઈને આજે whatsappની માહિતીના મૂળ સ્ત્રોતઃ પહોંચવાની સફર કરી ચૂક્યા છીએ. જેમાં મૂળભૂત ભૂમિકા માહિતી આપ-લૅની રહેલી છે. આદિકાળથી જે માનવ સભ્યતા માહિતી ની વધારે આપ-લે કરતા તે લોકો અન્ય સભ્યતાની તુલનામાં વિક્સીત હતી. માહિતી સંચય અને પ્રસરણ માટેની ગુફાચિત્રો થી લઈને આજે ક્લાઉડ કમ્પ્યુટિંગ યુગમાં રહીએ છીએ. આદિકાળમાં માહિતી સંમય માટે ગુફા ચિત્ર . ટેબલેટ, પત્ર, પત્રો ઉપયોગ થતો જેમાં આંગળી હાથ ની ડાળી જેવા સાધનોનો ઉપયોગ થતો હતો જ્યારે આજે 1TB સુધીના મેમરી કાર્ડ બજારમાં ઉપલબ્ધ છે જેમાં ભરપુર માત્રામાં માહિતી સાચવી શકાય છે અને તેની સાઈઝ નખ કરતાં પણ નાની હોય છે.
આ પ્રમાણે લાઇબ્રેરીઓમાં પણ ભોજપત્ર, તામ્રપત્રો થી લઈને સર્વર બૅઇઝ સર્વિસ નો ઉપયોગ કરીએ છીએ લાઇબ્રેરીઓમાં ઘણા પ્રકારના ઇન્ફર્મેશન અને ટેક્નોલોજી ઉપયોગ ક્વે ને ડોક્ટર રંગનાથન ના પાંચેય પુત્રોને થાળું કરી શકાય છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી લાઇક્સ પગથી રને માહિતી સુધી ઝડપથી પહોંચાડી શકાય છે અને શક્ય છેકે યુઝરને લાઇબ્રેરી સુધી પહોંચવું જ ન પડે.
પહેલાના સમયમાં જે કાર્યો લાઇબ્રેરીમાં હાથ દ્વારા અથવા ઘણો મોટો માનવશ્રમ અનેં સમય લાગતો તે ધીમેં ધીમે ટેક્નોલોજીના વિકાસ સાથે ઓછા માનવશ્રમ, સય અને ચોક્સાઈપૂર્વક કાર્ય થવા લાગ્યા. અહીં કેટલાક ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના ડિવાઇસ વિશે ની માહિતી આપવામાં આવેલ છે. જેથી લાઈબ્રેરી અને યુઝર સેતુનું કાર્ય કરી શકે છે.
Downloads
References
Real Holograms. (2018, January 29). Retrieved May 3, 2020, from
https://www.youtube.com/results?search_query=tti hindi hologram
Google products. (n.d.). Retrieved May 3, 2020, from https://about.google/products/