કુલપતિશ્રિઓના ઉદ્ બોધનોમાંથી પ્રગટ થતી ગુજરાત વિદ્યાપીઠની લાક્ષણિકતા

કુલપતિશ્રિઓના ઉદ્ બોધનોમાંથી પ્રગટ થતી ગુજરાત વિદ્યાપીઠની લાક્ષણિકતા

Authors

  • Rohit Gadhavi

Abstract

શિક્ષણ અને સંશોધન નવા જ્ઞાન સર્જન માટે ખૂબ જરૂરી છે. સંશોધન નવા પ્રવાહોથી આધુનિક ક્ષેત્રો તરફ ગતિ કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપનાર ઘટક છે. આધુનિક સમયમાં શિક્ષણ અને નવિનતા એક સિક્કની બે બાજુ સમાન છે.
શિક્ષણનાં ક્ષેત્રમાં ગુણાત્મક સંશોધનોનું મહત્વટ વધવા લાગ્યું છે. ગુણાત્મ ક સંશોધન આજે એક પ્રવાહ બની ચૂકયુ છે .પ્રત્યેમક સંસ્કૃહતિને ટકાવી રાખવામાં તેમજ મૂલ્યો.નાં જતન અને આવિષ્કાશર માટેઉદ્દબોધનોનો ઉપયોગ અસરકારક રીતે થતો આવ્યો છે. ગુરુકુળ પ્રણાલીમાં મુખોપમુખ અને કંઠોપકંઠ શિક્ષણ આનો ઉત્તમ પુરાવો છે,બનાવો કે સંસ્થાના પદ્ધતિસરના ઘટના ક્રમની વર્ણનાત્મનક રજૂઆત ઉદ્દબોધન દ્વારા સચોટ રીતે કરી શકાય છે. ગુણાત્મસક સંશોધનમાં કારણ તુલનાક અભ્યાસ ખૂબ અગત્યનું સ્થા ન ધરાવે છે. ગુણાત્મક શૈક્ષણિક સંશોધનોમાં કથાત્મક વર્ણનો પર સંશોધન કાર્ય થતા હોય છે.

Downloads

Download data is not yet available.

References

Bogdan, R. & Biken, S. K. (1998), ualitative Research for Education: An Introduction to Theory and Methods (3rd Ed.). Boston: Allyn & Bacon.

Lighthall, F.F., & Lighthal, M. S. (1996). What maht we learn about teaching by collecting "Data" about . emotions that teachers experience in connection with their teaching? Paper presented at the International conference, self- study in Teacher education, Herstmonceus castle, East Sussex England. August 5-૩, 1996, Retrieved August 19, 2001 from the World Wide Web: http://educ.queensu.ca/projects/action research.

ઉચાલ ડી. એ. (૨૦૦૬). ગુણાત્મ.કસંશોધન.રાજકોટ. સૌરાષ્ટ્ર- યુનિવર્સિટી.

જોશી ભ.(૨૦૧૧), ગુણાત્માક સંશોધન અને તેની રજૂઆતઅમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ.

ગોહિલ એમ. યુ. (૨૦૦૨), ઉપનિષદોમાં વ્યઅકત થતું શિક્ષણ દર્શન

જાડેજા એચ. પી. (૨૦૦૧). તૈતિરીય ઉપનિષદ્દની શિક્ષા વલ્લીકમાં વ્યકત થતું શૈક્ષણિક તત્વ દર્શન.

જાંબુસિયા જે. જી. (૨૦૦૬).માધ્યપમિક શાળાના વિદ્યાર્થીઓનું ઇશ્વર સાથેનું પ્રત્યાપન

જોશી એ. જી. (૨૦૧૧). અધ્યાત્મપનમાં શિક્ષક-પ્રશિક્ષકોના સંવેગક ગુણાત્મપક અભ્યાસ

તડવી આર. વી. (૨૦૦૪). માધ્યમિક શાળાના અભ્યા-સક્રમના સંસ્કૃ-ત સુભાષિતોના મૂલ્ય-ની ઓળખ અને વર્ગિકરણ,

પટેલ બી. ડી. (૨૦૦૩).શ્રી પાંડુરંગશાસ્ત્રીનાં પ્રવચનમાં પ્રગટ થતું શિક્ષણદર્શન.

પ્રજાપતિ4 એસ. એમ. (૨૦૦૦). શ્રીમદ્દ ભગવદ્દીતાના અધ્યા ય-૧૪ (પુરૂષોત્તમયોગ)માંથી નિષ્પ ન્નપ થતું તત્વદર્શન.

ભટ્ટ પી. ડી. (૨૦૧૧). સ્વા૦મી સચ્ચિદાનંદજીના પુસ્તતક વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગોમાંથી નિષ્પનનુ થતાં મૂલ્યો અને વર્ગિકરણ.

ભાગોરા સી. કે. (૨૦૦૪), શ્રી કિશોરલાલ મશરૂવાળાના કેળવી વિષયક વિચારો,

મકવાણા એન. ડી. (૨૦૦૦), શિક્ષાપત્રીમાં રજૂ થતી આચારમિમાંસા,

Additional Files

Published

10-08-2018

How to Cite

Rohit Gadhavi. (2018). કુલપતિશ્રિઓના ઉદ્ બોધનોમાંથી પ્રગટ થતી ગુજરાત વિદ્યાપીઠની લાક્ષણિકતા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 4(1). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1186
Loading...