રેડિયો રુપક અંગે કંઈક સર્જન - દર્શન

રેડિયો રુપક અંગે કંઈક સર્જન - દર્શન

Authors

  • Bhatu Bharat B.

Abstract

એકાંકીકાર માટે રેડિયો એક વિશાળ યંત્ર છે, પરંતુ તખ્તા માટે નાટક લખવું અને રેડિયા માટે નાટક લખવું એ બંને કળાઓ અલગ છે. બંનેની લેખનકળા ભિન્ન છે. બંનેની આયોજનકલા ભિન્ન છે. રજૂઆત કરવાની પ્રકૃતિ પણ જુદી છે. વસ્તુપસંદગી, વસ્તુનિરૂપણ,પાત્રાલેખન,સંવાદ પદ્ધતિ,રંગભૂમિનાં નાટકો અને રેડિયોના નાટકોમાં ભિન્ન હોય છે. રંગભૂમિનું નાટક દશ્ય અને શ્રાવ્ય બંને છે, જયારે રેડિયો– નાટિકા માત્ર શ્રાવ્ય છે. રંગભૂમિના નાટકનું માધ્યમ તખ્તો છે,રેડિયો – નાટિકાનું માધ્યમ માઈક્રોફોન છે.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-12-2017

How to Cite

Bhatu Bharat B. (2017). રેડિયો રુપક અંગે કંઈક સર્જન - દર્શન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 3(3). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1097
Loading...