પ્રકાશ ત્રિવેદીની નવલકથા ‘વારસો’નું કથાવસ્તુ

પ્રકાશ ત્રિવેદીની નવલકથા ‘વારસો’નું કથાવસ્તુ

Authors

  • Navin Solanki

Abstract

પ્રકાશ ત્રિવેદી સાક્ષરભૂમિ નડિયાદના વતની છે. તેઓ આઠેક વર્ષ ઓહાયોમાં રહ્યાં છે. હાલ તેઓ મુંબઈમાં સ્થાયી છે.

પ્રકાશ ત્રિવેદીએ ગુજરાતી સાહિત્યના આઠમા-નવમા દાયકાના પ્રયોગશીલ નવલકથાકાર છે. ‘વારસો’ નવલકથા તેમણે 1989માં લખી છે. પ્રકાશ ત્રિવેદીએ પોતાની અન્ય નવલકથાઓની જેમ જ ‘વારસો’ નવલકથામાં પાશ્ચાત્ય જીવન અને ભારતીય પરંપરા નૂતન પરિવેશમાં રજૂ કરી આપી છે.

‘વારસો’ અંગે લેખક પોતે જ નિવેદનમાં લખે છે તેમ ‘વારસો’માં આપણને મળેલાં વારસોની વાત ઓછી છે અને આપણે મૂકી જવાના છીએ એ વારસાની વાત વધુ છે.’

Downloads

Download data is not yet available.

References

‘સ્વાધ્યાય અને સમીક્ષા’ - હસિત મહેતા,‘ઉદ્દેશ’, તંત્રી - રમણલાલ જોશી, એપ્રિલ, 2005, પૃ.343થી 345

‘સંકલિત નવલકથા’ - પ્રકાશ ત્રિવેદી, ‘વારસો’, એન. એમ. ત્રિપાઠી કંપની, બીજી આવૃત્તિ-2003, પૃ.35

એજન, પૃ.99

એજન, પૃ.102

એજન, પૃ.115

એજન, પૃ.116

એજન, પૃ.116

એજન, પૃ.126

એજન, પૃ.149

એજન, પૃ.159

એજન, પૃ.172

એજન, પૃ.180

એજન, પૃ.206

એજન, પૃ.266

એજન, પૃ.288-289

એજન, પૃ.289

એજન, પૃ.291

એજન, પૃ.292

એજન, પૃ.292

એજન, પૃ.293

એજન, પૃ.295

એજન, પૃ.296-297

એજન, પૃ.297

એજન, પૃ.298

એજન, પૃ.309

એજન, પ્રસ્તાવના

Additional Files

Published

10-06-2022

How to Cite

Navin Solanki. (2022). પ્રકાશ ત્રિવેદીની નવલકથા ‘વારસો’નું કથાવસ્તુ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 7(6). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/1077
Loading...