આધુનિક સમયે મહાત્મા ગાંધીનું શિક્ષણ દર્શન

આધુનિક સમયે મહાત્મા ગાંધીનું શિક્ષણ દર્શન

Authors

  • Jitendra Parghi

Keywords:

મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીનું શિક્ષણ દર્શન

Abstract

ગાંધીજીએ માત્ર ભારતની મહાન વિભૂતિ નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં તેમને માન સન્માન અને આદરથી જોવાય છે. ગાંધીજી રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક એમ દરેક બાબતનું પોતાનું ચિંતન રજૂ કરે છે. આજ રીતે ગાંધીજીના શિક્ષણ વિષયના વિચારોઅને શિક્ષણ દર્શન આગવું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય શિક્ષણનિતિ 2020માં કૌશલ્ય અને વ્યવસાય શિક્ષણને ઉચ્ચપ્રાથમિકશાળાથી મહત્ત્વ આપવામાં આવેલ છે. બાળક તેના રસ રૂચિના વ્યવસાયમાં આગળ વધે તે માટે રાષ્ટ્રીય શિક્ષણનિતિ પ્રવૃતી દ્વારા પણ શિક્ષણ આપવામાં આવશે. મહાત્મા ગાંધીજીએ શિક્ષણના સિદ્ધાંત ધડતરમાં બાળક, માતા-પિતા, શિક્ષક તેમાં શિક્ષણનું મહત્વ જાણવા મળે છે.

Downloads

Download data is not yet available.

References

પટેલ ડી. (2005). કેળવણીના તાત્વિક પીઠિકા અને શિક્ષણ ચિંતકો. અમદાવાદ: અનડા બુક ડેપો.

રાવલ એન. વિ. (2011). કેળવણીની તાત્વિક અને સમાજશાસ્ત્રીય આધારશિલાઓ. અમદાવાદ: નીરવ પ્રકાશન

વચ્છરાજની ભ. & પટેલ વિ. જી. (2013). વિકાસમાન ભારતીય સમાજમાં શિક્ષક. અમદાવાદ: અનડા બુક ડેપો.

સાધુ પી. વ. (2012). કેળવણીના દર્શનિક આધારો. અમદાવાદ: અક્ષર પબ્લિકેશન

Parekh, B., Parel, A., Haksar, V., Johnson, R. L., Gier, N. F., Dallmayr, F., ... & Naidu, M. V. (2008). The philosophy of Mahatma Gandhi for the twenty-first century. Lexington Books.

Parmar, Kumarpal. (2019). મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠ નિમિતે પ્રકાશિત ટપાલ-ટિકિટોનું ઐતિહાસિક મહત્વ. Surbhi: International Peer-Reviewed Referred Journal (24): 64-67

Parmar, Kumarpal. (2022). Historical Significance of the Postal Stamps of Mahatma Gandhi from 1948 to 2018. Ayudh: International Peer-Reviewed Referred Journal (3): 56-61

Phukan, T. K. (2021). The Educational Philosophy of Mahatma Gandhi and It's Necessity On Present Context. Journal of Research in Humanities and Social Science, 9 (12), 16-18.

Additional Files

Published

10-08-2023

How to Cite

Jitendra Parghi. (2023). આધુનિક સમયે મહાત્મા ગાંધીનું શિક્ષણ દર્શન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/928
Loading...