વાંકાનેર રાજયનો રાજકીય ઇતિહાસ

વાંકાનેર રાજયનો રાજકીય ઇતિહાસ

Authors

  • Shailesh Lavadiya

Abstract

વાંકાનેર રાજ્યના સ્થાપક હળવદ ધાંગધ્રા રાજ્યના ઝાલા વંશના વંશજો હતા વાંકાનેરના ઝાલાકુળના સ્થાપક સરતાનજી હળવદના રાજવી ચંદ્રસિંહના યુવરાજ પૃથ્વીરાજના પુત્ર હતા પૃથ્વીરાજ વઢવાણમાં રહેતા હતા તેને અમદાવાદના સુબેદારે પકડ્યા અને તેઓ અમદાવાદમાં જ મૃત્યુ પામ્યા1 પૃથ્વીરાજને બે પુત્રો હતા સરતાનજી અને રાજોજી ચંદ્રસિંહજીના જયેષ્ઠ પુત્ર પૃથ્વીરાજના મૃત્યુ પછી તેનો મોટો પુત્ર સરતાનજી હળવદની ગાદીનો હકદાર હતો પરંતુ તેના કાકા અસ્કરણે હળવદની ગાદી પચાવી પાડતા પૃથ્વીરાજના પુત્ર પોતાના મામાની જાગીર ભાડલીમાં જઈને રહ્યા હતા સરતાનજીએ નવાનગરના જામલાખાજી સહાયથી  બાબરીયા અને માહિયા લોકો પાસેથી વાંકાનેર તથા તેની આસપાસના ગામડાઓ જીતી લઇ વાંકાનેરમાં ગાદીની સ્થાપના કરી.2

Downloads

Download data is not yet available.

References

ખાચર પ્રદ્યુમ્ન ભ. (સંપાદક), કાઠિયાવાડ સર્વસંગ્રહ, જૂનાગઢ પૃ 384

દેસાઈ શંભુપ્રસાદ હ., સૌરાષ્ટ્રનો ઇતિહાસ, રાજકોટ,2018 પૃ 595

જાની એસ વી, સૌરાષ્ટ્રનો ઇતિહાસ, રાજકોટ 2010 પૃ 81

દેસાઈ શંભુપ્રસાદ હ. પૂર્વોક્ત પૃ 632

રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 82

ખાચર પ્રદ્યુમ્ન ભ. (સંપાદક), પૂર્વોક્ત પૃ 385

રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 83

એજન પૃ 83

એજન પૃ 83

ખાચર પ્રદ્યુમ્ન ભ. (સંપાદક), પૂર્વોક્ત પૃ 385

ખાચર પ્રદ્યુમ્ન ભ., સૌરાષ્ટ્રનો ગૌરવવંતો ઇતિહાસ, રાજકોટ 2010 પૃ 326

દેસાઈ શંભુપ્રસાદ હ. પૂર્વોક્ત પૃ 633

રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 83

જાની એસ વી પૂર્વોક્ત પૃ 81

એજન પૃ 280

એજન પૃ 280

એજન પૃ 280

ખાચર પ્ર.ભ. અને પી.આર. મારૂ, કાઠીયાવાડના રાજવીઓ, સણોસરા 2005 પૃ 76

જાની એસ વી પૂર્વોક્ત પૃ 280

ખાચર પ્રદ્યુમ્ન ભ., પૂર્વોક્ત પૃ 328

રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 104

ખાચર પ્ર.ભ. અને પી.આર. મારૂ, પૂર્વોક્ત પૃ 78

જાની એસ વી પૂર્વોક્ત પૃ 282

રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 104

જાની એસ વી પૂર્વોક્ત પૃ 282

ખાચર પ્રદ્યુમ્ન ભ., પૂર્વોક્ત પૃ 330

જાની એસ વી પૂર્વોક્ત પૃ 282

ખાચર પ્રદ્યુમ્ન ભ., પૂર્વોક્ત પૃ 321

એજન પૃ 321

રાજકોટ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી), પૃ 104

Additional Files

Published

10-12-2023

How to Cite

Shailesh Lavadiya. (2023). વાંકાનેર રાજયનો રાજકીય ઇતિહાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(3). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1830
Loading...