પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓના આર્થિક અભ્યાસ

પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓના આર્થિક અભ્યાસ

Authors

  • Vipinbhai Jagdishbhai Tadvi

Keywords:

પશુપાલન, મહિલાઓ, મહિલાઓની આર્થિક સ્થિતિ, નર્મદા જિલ્લો

Abstract

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં મહિલાઓની સ્થિતીમાં મોટા ફેરફારો આવ્યા છે. પ્રાચીન સમયમાં પુરૂષોને સમકક્ષથી લઈને મધ્યકાલીન યુગમાં નીચેના દરજ્જા સુધીનો ફેરફાર આવ્યા છે. અનેક સુધારાવાદીઓ દ્વારા સમાન હક્કને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ભારતમાં મહિલાઓની સ્થિતિનો ઇતિહાસ ઘણાં મહત્વપૂર્ણ બનાવોથી ભરેલો છે. આધુનિક ભારતમાં, મહિલાઓએ ભારતમાં ઉચ્ચપદોને શોભાવ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના અધ્યક્ષ વગેરે સામેલ છે. ભારતમાં મહિલાઓ હાલ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે, જેમ કે, શિક્ષણ, રમત-ગમત, રાજકારણ, માધ્યમો, કલા અને સંસ્કૃત્તિ, સેવા ક્ષેત્ર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વગેરે. ઈન્દિરા ગાંધી, તેમણે ભારતના વડાપ્રધાન તરીકે કુલ 15 વર્ષના ગાળા માટે સેવા આપી, તેઓ વિશ્વમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપનારા મહિલા છે. ત્યારે ગુજરાતના નર્મદા જિલ્લાના સંદર્ભમાં મહિલાઓની આર્થિક સ્થિતિ તપાસવા પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

• કેલાવાલા, એન. એચ., વી. બી. ખરાડી અને પ્રીતિ ડી. વિહોલ (2009). પશુપાલન વિકાસમાં મહિલાઓનો ફાળો. કૃષિ મહોત્સવ પરિસંવાદ. નવસારી: નવસારી કૃષિ મહાવિદ્યાલય

• જુલિઆ લેસલિ (1995). ધી પરફેક્ટ વાઈફ: સ્ત્રીધર્મપદ્ધતિ (મહિલાઓની જવાબદારીઓ અંગેની માર્ગદર્શિકા) ત્ર્યંબકાયજવન. પેન્ગુવીન

• ડુબોઈસ, જિન એન્ટોનિએ એન્ડ બેઉચેમ્પ, હેન્રી કિંગ, હિન્દુ મેનર્સ, કસ્ટમ્સ એન્ડ સેરેમનીસ (1997). ક્લારેન્ડોન પ્રેસ

• મજુમદાર, આર. સી. અને એ. ડી. પૌશલકેર (સંપાદકો) (1951). ધી હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઈન્ડિયન પીપલ. વોલ્યુમ I, વૈદિક યુગ. બોમ્બે : ભારતીય વિદ્યા ભવન

• Chaudhari, K. B. (2023). તાપી જિલ્લામાં સખીમંડળો સાથે જોડાયેલ મહિલાઓનો અભ્યાસ. Vidhyayana-An International Multidisciplinary Peer-Reviewed E-Journal-ISSN 2454-8596, 8(6).

• GAMIT, R. H. (2023). મિશન મંગલમ યોજના અંતર્ગત ગુજરાતનાં સખીમંડળોને મળેલ આર્થિક સહાયનો અભ્યાસ. Vidhyayana-An International Multidisciplinary Peer-Reviewed E-Journal-ISSN 2454-8596, 8(4).

Additional Files

Published

30-10-2023

How to Cite

Vipinbhai Jagdishbhai Tadvi. (2023). પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓના આર્થિક અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1515
Loading...