સામુદાયિક કેન્દ્ર તરીકે જાહેર ગ્રંથાલયો

સામુદાયિક કેન્દ્ર તરીકે જાહેર ગ્રંથાલયો

Authors

  • Denisha Harasora

Keywords:

સાર્વજનિક પુસ્તકાલય, સમુદાય માહિતી કેન્દ્ર, જીલ્લા કેન્દ્રીય પુસ્તકાલય, જાહેર પુસ્તકાલય સેવાઓ

Abstract

સાવર્જનિક પુસ્તકાલય કે જે સામુદાયિક માહિતી કેન્દ્ર તરીકે કાર્ય કરે છે એવા પુસ્તકાલયો પ્રત્યે ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને સામુદાયિક વિકાસમાં યોગદાન આપવા માટે, સમુદાયની માહિતીની જરૂરિયાત પૂરી કરવા તથા જનતાને આ પ્રકારના નવીનતમ અને ખૂબજ ઉપયોગી વિચારથી માહિતગાર કરવા પુસ્તકાલય અને ઉપયોગકર્તાઓ વચ્ચેની કડી બનાવી શકાય.

સાર્વજનિક પુસ્તકાલયો સરકારના પ્રતિનિધિ તરીકે નાગરિકો સાથે પ્રત્યાયન દ્વારા માહિતી પહોંચાડીને જાગૃતતા લાવી શકાય છે.

આ પેપરનો મુખ્ય સાર જોઇએતો સામુદાયિક કેન્દ્ર તરીકે જે જાહેર ગ્રંથાલયો છે. તેના કર્યો પર ભાર મૂકવામાં આવેલ છે. કે જેથી જાહેર ગ્રંથાલયો પોતાની સાથે સંકળાયેલ સામાજિક સમુદાયોને કઈ રીતે ઉપયોગી નીવડી શકે છે. પરિણામે સમાજ વિકાસમાં ફાળો આપતું એક વધારાનું ઉમદા કાર્ય પણ ગ્રંથાલયો દ્વારા કરી શકાય.

ગ્રંથાલયો જો, સામુદાયિક કેન્દ્રો તરીકે સરકારી એજન્સી તરીકે કાર્ય કરીને સરકાર અને સામાજીક ભિન્ન-ભિન્ન વર્ગોના સમુદાયોને જોડતી કડી અથવા પૂલ સમાજ કાર્ય કરીને ઘણોજ ભોગ આપી શકે છે.

Downloads

Download data is not yet available.

References

• Aabø, S., &Audunson, R. (2012). Use of library space and the library as place. Library & information science research, 34(2), 138-149.

• Audunson, R. (2005). The public library as a meeting‐place in a multicultural and digital context: The necessity of low‐intensive meeting‐places. Journal of documentation, 61(3), 429-441.

• Biranvand, A., Seif, M., &Khasseh, A. A. (2015). Knowledge sharing among librarians in public libraries of Fars Province, Iran. Library Philosophy and Practice, 1, 1259.

• Cook, Colleen, and Fred M. Heath. "Users' perceptions of library service quality: A LibQUAL+ qualitative study." (2001).

• Johnson, C. A. (2012). How do public libraries create social capital? An analysis of interactions between library staff and patrons. Library & information science research, 34(1), 52-62.

• Mainka, A., Hartmann, S., Orszullok, L., Peters, I., Stallmann, A., & Stock, W. G. (2013). Public libraries in the knowledge society: Core services of libraries in informational world cities. Libri, 63(4), 295-319.

• Sørensen, K. M. (2020). The values of public libraries: A systematic review of empirical studies of stakeholder perceptions. Journal of Documentation, 76(4), 909-927.

Additional Files

Published

30-10-2023

How to Cite

Denisha Harasora. (2023). સામુદાયિક કેન્દ્ર તરીકે જાહેર ગ્રંથાલયો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1464
Loading...