તુલસીદાસ કૃત રામચરિતમાનસના સુન્દરકાંડમાંથી નિષ્પન્ન થતાં મૂલ્યો

તુલસીદાસ કૃત રામચરિતમાનસના સુન્દરકાંડમાંથી નિષ્પન્ન થતાં મૂલ્યો

Authors

  • Dipakkumar Mavjibhai Sagathia

Abstract

પ્રસ્તુત સંશોધન એક વિષય શિક્ષણ અને તત્વજ્ઞાનના વિશેષ અભ્યાસ અર્થે હાથ ધરવામાં આવેલ હતો અભ્યાસનું ક્ષેત્ર શિક્ષણનું તત્વજ્ઞાન હતું પ્રસ્તુત સંશોધન ગુણાત્મક સ્વરૂપનું વિષયવસ્તુ વિશ્લેષણ પ્રકારનું હતું પ્રયોજકે વ્યાપ વિશ્વ તરીકે તુલસીદાસ કૃત રામચરિત માનસના સુંદરકાંડ માંથી નિસ્પન્ન થતા મૂલ્યો માંથી વ્યક્ત થતું શિક્ષણ દર્શન  તુલસીદાસ કૃત રામાયણના પાંચમો સોપાન સુંદરકાંડ વ્યાપ વિશ્વ તરીકે હતું જેમાં 60 ચોપાઈઓનો સમાવેશ થયેલો આ અભ્યાસ શિક્ષણનું તત્વજ્ઞાન અને મૂલ્ય શિક્ષણ એ બે સંશોધન ક્ષેત્રે સ્પર્શતું હતું

પ્રસ્તુત સંશોધનમાં માહિતી પ્રાપ્તિ અને સંદર્ભ પ્રસંગે માટે નોંધપત્રકોને ઉપકરણ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. પ્રસ્તુત અભ્યાસમાં માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવા માટે પ્રાપ્ય માહિતીનું આગમનાત્મકવિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

Downloads

Download data is not yet available.

References

• સુંદરકાંડ ચોપાઈ

Additional Files

Published

30-10-2023

How to Cite

Dipakkumar Mavjibhai Sagathia. (2023). તુલસીદાસ કૃત રામચરિતમાનસના સુન્દરકાંડમાંથી નિષ્પન્ન થતાં મૂલ્યો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1432
Loading...