પારિવારિક યાતનાઓથી ત્રસ્ત નાયિકાની વ્યથા:‘ડુંગરિયે દવ લાગ્યો’

પારિવારિક યાતનાઓથી ત્રસ્ત નાયિકાની વ્યથા:‘ડુંગરિયે દવ લાગ્યો’

Authors

  • Shivaniben Anilgar Gunsai

Abstract

ભારતીય અંગ્રેજી સ્ત્રી નવલકથાઓમાં અનિતા દેસાઈનું નામ નોંધપાત્ર છે. છવ્વીસ વર્ષની વયે પહેલી નવલકથા ‘ક્રાય ધ પિકોક’(૧૯૬૩) લખનાર અનિતા દેસાઈએ બાળસાહિત્ય અને વાર્તા ક્ષેત્રે પણ કલમ ચલાવી છે.તેમની ‘ફાયર ઓન ધ માઉન્ટન’(૧૯૭૭) સાહિત્ય અકાદમી એવોર્ડ અને ‘રોયલ સોસાયટી ઓફ  લિટરેચર’નું પારિતોષિક મેળવનાર ખ્યાતિ પ્રાપ્ત નવલકથા છે.આ નવલકથાનો ‘ડુંગરીયે દવ લાગ્યો’(૨૦૦૧) નામે અનિલા દલાલે ગુજરાતીમાં અનુવાદ કર્યો જે નવલકથા તપાસવાનો મારો અહીંયા ઉપક્રમ છે.

Downloads

Download data is not yet available.

References

‘ડુંગરિયે દવ લાગ્યો’, અનુવાદ: અનિલા દલાલ, આવૃત્તિ ૨૦૦૧, પ્રકાશન: સાહિત્ય અકાદમી, દિલ્હી

એકલતા, સાહસ અને સંઘર્ષની કથા: ‘ડુંગરીયે દવ લાગ્યો’, પ્રા. જિજ્ઞાબા રાણા, ISSN: 2249-2372, July-Aug 2020, sahitysetu

Additional Files

Published

10-06-2023

How to Cite

Shivaniben Anilgar Gunsai. (2023). પારિવારિક યાતનાઓથી ત્રસ્ત નાયિકાની વ્યથા:‘ડુંગરિયે દવ લાગ્યો’. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/884
Loading...