વ્યવસાય કરતી સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓ (અમદાવાદ જિલ્લાના અમરાઈવાડી વિસ્તારના સંદર્ભમાં)

વ્યવસાય કરતી સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓ (અમદાવાદ જિલ્લાના અમરાઈવાડી વિસ્તારના સંદર્ભમાં)

Authors

  • Kinjalbehan P. Makwana

Keywords:

અમદાવાદ, અમરાઈવાડી, સ્ત્રીઓ, સામાજિક સમસ્યાઓ

Abstract

વિદ્યાર્થીના સન્દર્ભમાં કે અન્ય વ્યવસાયીઓના સન્દર્ભમાં પણ આ બાબત એટલી જ સાચી છે. શિક્ષક, વિદ્યાર્થી કે અન્ય વ્યક્તિતઓની આ લાગણી અને સંવેગો તેના શૈક્ષણિક, વ્યાવસાયિક, કૌટુંબિક તથા સામાજિક જીવનની સફળતા કે નિષ્ફળતા માટે જવાબદાર બનતા હોય છે. આથી જ મનોવૈજ્ઞાનિકોનું ધ્યાન આ સંવેગો અને લાગણીઓ વ્યક્તિતની સફળતા માટે કઈ રીતે અસર કરે છે તે તરફનાં સંશોધનો પર કેન્દ્રિત થયું છે અને આ સન્દર્ભમાં યોગ્ય સિદ્ધાંતો વિકસાવવાના પ્રયાસો શરૂ થયા છે. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં આ પ્રકારની શક્તિઓ વિકસાવવા માટેના યોગ્ય પ્રયાસો પણ વર્તમાન યુગમાં કરવામાં આવતા જોવા મળે છે, તેના સારાં પરિણામો વિદ્યાર્થી જીવન ઉપરાંત વ્યાવસાયિક જીવન કે સામાજિક જીવનમાં સફળતારૂપે મળી શકે તેમ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંશોધકે પ્રસ્તુત સંશોધનના આ ક્ષેત્રમાં અભ્યાસ કરવાનું વિચાર્યું.

Downloads

Download data is not yet available.

References

દેસાઈ, ડૉ. નિરા (સંપા) (1971), ભારતમાં સ્ત્રીઓનો દરજ્જો, મુંબઈઃ ના.દા.ઠાકરશી મહિલા વિદ્યાપીઠ

દેસાઈ, નીરા અને તૃપ્તિ શાહ (2000). ભારતમાં નારી આંદોલન: સમાન અધિકારથી નારુમુક્તિ, આર.આર. શેઠ કંપની

પેટલીકર, ઈશ્વર (1981), સ્ત્રી સમાનતાની સમસ્યા, મુંબઈ: આર.આર.શેઠની કંપની

પટેલ, પલક (2008), નોકરી કરતી અને નોકરી ન કરતી સ્ત્રીઓના મનોભાર, આવેગિક પરિપકવતા અને અસલામતીની ભાવના અંગે જાણકારી મેળવવી, સરદાર પટેલ યુનિવર્સિટી: વિદ્યાનગર

પટેલ, આર. એસ. (2017), સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, જય પ્રકાશનઃ અમદાવાદ

પટેલ, ડૉ. નિરંજના એન (2002), વસ્તીની સમસ્યાઃ સામાજિક દ્વષ્ટ્રિએ, અમદાવાદઃ યનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ

પટેલ, રામુભાઈ (1999). ભારતીય સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો, ગૂર્જર પ્રકાશન

મકવાન, ડૉ. ઈલાબેન એમ. (2007), અસમતુલિત જાતિ પ્રમાણ પડકાર અને ઉકેલની દિશા (સંશોધન લેખ) જાન્યુઆરી

Chaudhari. Kirankumar B. (2023). તાપી જિલ્લામાં સખીમંડળો સાથે જોડાયેલ મહિલાઓનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6). Retrieved from https://vidhyayanaejournal.org/journal/article/view/859

Additional Files

Published

10-06-2023

How to Cite

Kinjalbehan P. Makwana. (2023). વ્યવસાય કરતી સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓ (અમદાવાદ જિલ્લાના અમરાઈવાડી વિસ્તારના સંદર્ભમાં). Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/862
Loading...