રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા સુધારાઓનો અભ્યાસ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા સુધારાઓનો અભ્યાસ

Authors

  • Anita Laljibhai Parmar

Keywords:

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

Abstract

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ એ ૨૧મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ છે જે કે. કસ્તૂરીરંગન સમિતિની ભલામણો અને દેશના વિભિન્ન વર્ગોના સૂચનોના આધારે તૈયાર કરવામાં આવી. આધુનિક સમયને અનુલક્ષીને વિદ્યાર્થી બદલાતા વૈશ્વિક પ્રવાહ સાથે આગળ વધે તે માટે પધ્ધતિસરનું ગુણવત્તાયુક્ત શિક્ષણ ખૂબ જરૂરી છે. આ શિક્ષણ નીતિ પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધીના બધા જ તબક્કાને આવરી લે છે. પ્રસ્તુત સંશોધન પત્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણમાં કરવામાં આવેલ સુધારાનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

Downloads

Download data is not yet available.

References

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન. (૨૦૨૦). રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦. માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર. https://www.iite.ac.in/download/notice/-5f6461d25b5bc.pdf

Venkateshwarlu, B. (2021). A Critical study of NEP 2020: Issues Approaches, Challenges, Opportunities and Criticism. International journal of multidisciplinary educational research, Volume.10, Issue 2(5), ISSN: 2277-7881.

https://www.google.com/url?sa=t&source=web&rct=j&url=http://s3-ap-southeast1.amazonaws.com/ijmer/pdf/volume10/volume10issue2(5)/33.pdf&ved=2ahUKEwiCiaDVn_b9AhUbcGwGHVPyB84QFnoECA8QAQ&usg=AOvVaw3d54exxS0K-zLWARNMJEDQ

Additional Files

Published

20-05-2023

How to Cite

Anita Laljibhai Parmar. (2023). રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા સુધારાઓનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(si6), 359–366. Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/740
Loading...