માધ્ય માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની બહુવિધ બુદ્ધિત્વનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ
Abstract
વર્તમાન યુગમાં જ્યારે જ્ઞાનનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે વ્યક્તિએ સતત તે જ્ઞાનથી અવગત રહેવું જરૂરી બને છે. વ્યક્તિ આ જ્ઞાન લેવા માટે તથા નવા જ્ઞાનનું સર્જન કરવા માટે પોતાનામાં સંચિત બુદ્ધિનો ઉપયોગ કરે છે. આ બુદ્ધિની મદદથી તે નવા જ્ઞાનનું નિર્માણ કરે છે તથા નવા જ્ઞાનને અર્જીત કરે છે. આમ વ્યક્તિની બુદ્ધિ એ તેની પ્રગતિમાં ખૂબ અગત્યનું પાસુ બની રહે છે.
Downloads
Download data is not yet available.
References
Borg, and other, (1983) : Educational Research - An Introduction. New York : Longman.
Siddhu, K. S. (1984) : Methodology of Research in Education. New Delhi : sterling publisher pvt. Ltd.
ઉચાટ, દિનેશચંદ્ર એ. (૨૦૦૪) : માહિતી પર સંશોધન વ્યવહાર. રાજકોટ : વાસુકિ પ્રિન્ટિંગ પ્રેસ.
દેસાઈ, ધનવંત, (૧૯૯૨) : શૈક્ષણિક આયોજન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.
Additional Files
Published
10-12-2020
How to Cite
Ami V Acharya. (2020). માધ્ય માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની બહુવિધ બુદ્ધિત્વનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસ . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(3). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/321
Issue
Section
Research Papers