અમદાવાદ ગ્રામિણ વિસ્તારની માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં સામાજિક સમાયોજન

અમદાવાદ ગ્રામિણ વિસ્તારની માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં સામાજિક સમાયોજન

Authors

  • Chandrakant Mahadevbhai Satapara

Keywords:

માધ્યમિક શાળા, ઉચ્ચત્તર માધ્યમિક શાલા, વિદ્યાર્થીઓ, સામાજિક સમાયોજન, ગ્રામિણ અમદાવાદ

Abstract

સમાયોજન પ્રત્યે માર્ગદર્શન આપતા ડો. ગૌત્તમ સોલંકી જણાવે છે, 'સમાયોજન એ એક વખતની ઘટના નથી પરંતુ જીવનની વધઘટનો સામનો કરીને શીખવાની, વિકસિત થવાની અને સંતુલન શોધવાની સતત સફર છે'. આમ, સામાજિક સમાયોજનને તપાસવા પ્રસ્તુત સંશોધનમાં ડો. આર. સી. દેવા રચિત સામાજિક સમાયોજન સંશોધનિકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે નેશનલ સાયકોલોજીકલ કોર્પોરેશાન આગ્રા ૨૦૦૪ પ્રકાશિત કરેલ છે. જેના માટે અમદાવાદના ગ્રામિણ વિસ્તારની માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિકમાંથી ૬૦ છોકરાઓ અને ૬૦ છોકરીઓ દ્વારા ઉત્તરો મેળવવામાં આવ્યા છે.

Downloads

Download data is not yet available.

References

ઉચાટ, ડી. એ. (૨૦૦૯), શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, રાજકોટઃ સાહિત્ય મુદ્રણાલય

ક્રિશ્વિયન, જેકવેલીન (૨૦૧૦), જાતિ, માતાનું શિક્ષણ અને શાળાના વિસ્તારના સંદર્ભમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિધાર્થીઓની સમાયોજન સમસ્યાનો અભ્યાસ, અપ્રકાશિત લઘુ શોધનિબંધ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

જનસારી, અશ્વિન બદામી, હરકાંત અને ચારુલત્તા એચ. બદામી (૨૦૧૧), સામાજિક સમાયોજન સંશોધનિકા બોધપત્ર, અમદાવાદઃ ભારતી મનોમાપન કેન્દ્ર

ડોડીયા, પૂજા આર. (૨૦૦૮), નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સમાયોજનનો અભ્યાસ, અપ્રકાશિત સંશોધન પેપર, ગુજરાત યનિવર્સિટી, અમદાવાદ

ઢીલા, બી. ડી. (૨૦૦૨), મનોવિજ્ઞાન, અમદાવાદ: સમભાવ ચેરિટેબલ ટ્રસ્ટ

તલાજીત, એન. સી. અને ત્રિવેદી એમ. ડી. (૨૦૦૯), તરૂણોમાં કૌટુંબિક સમાયોજન અંગેનો અભ્યાસ, નેશનલ સેમીનાર, સુવિનોચાર

દલવી, ગૌતમ (૨૦૧૧), માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની સિદ્ધિ અંગેની શૈક્ષણિક સિદ્ધિ અને અનુકુલના સંદર્ભમાં અભ્યાસ, અપ્રકાશિત લઘુ શોધનિબંધ, ગુજરાત યનિવર્સિટી, અમદાવાદ

દવે, પારૂલ સી. (૨૦૦૯), ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના આવેગાત્મક સમાયોજનનો તુલનાત્મક અભ્યાસ, નેશનલ સેમીનાર, સુવિનેચાર

ધનેશા, મીતા એચ. (૨૦૦૩), રાજકોટની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના સમાયોજન અંગેના મનોવૈજ્ઞાનિક તુલનાત્મક અભ્યાસ, અપ્રકાશિત સંશોધન પેપર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

પટેલ, હેતલ એ. (૨૦૦૮), અમદાવાદ શહેરની મ્યુનિસિપલ શાળા અને ખાનગી શાળાઓની તરુણીઓના સમાયોજનનો તુલનાત્મક અભ્યાસ, નેશનલ સેમીનાર, સુવિનેચાર

પટેલ, આર. એસ. (૨૦૦૯), શૈક્ષણિક સંશોધન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ, અમદાવાદ: જય પબ્લિકેશન

પાટીલ, શીતલ (૨૦૦૫), કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંદર્ભમાં અભ્યાસ, અપ્રકાશિત સંશોધન પેપર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

મનસુરી, જી. આર. (૨૦૦૩), મનોવિજ્ઞાનનો શબ્દોકોષ, અમદાવાદ: મયુર પ્રકાશન

રાવલ, નટુભાઈ વી અને અન્ય (૨૦૦૯), અધ્યેતાનો વિકાસ અને અધ્યાપન-અધ્યયન પ્રક્રિયા, અમદાવાદ: નીરવ પ્રકાશન

વાઢેર, ભૂમિકા સી. (૨૦૦૬), હોસ્ટેલમાં રહીને અને ઘરે રહીને અભ્યાસ કરતી ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીઓના આવેગિક સમાયોજન અંગનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ, અપ્રકાશિત સંશોધન પેપર, ગુજરાત ચનિવર્સિટી, અમદાવાદ

વોરા, કલ્પેશ એમ. (૨૦૦૯), કુટુંબમાં રહેતા અને હોસ્ટેલમાં રહેતા ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો કૌટુંબિક સમાયોજનનો અભ્યાસ, સ્ટેટલેવાલ કોન્ફરન્સ, સુવિનેયાર

વ્યાસ, આર. એમ. અને ભરત પાઠક (૧૯૯૮), વ્યક્તિગત સમાયોજનનું મનોવિજ્ઞાન, સુરતઃ ન્યુ પોપ્યુલર પ્રકાશન

શાહ, દિપક આર. (૧૯૯૮), વ્યક્તિગત સમાયોજનનું મનોવિજ્ઞાન, અમદાવાદ: સી. જમનાદાસ अपनी

Additional Files

Published

30-10-2023

How to Cite

Chandrakant Mahadevbhai Satapara. (2023). અમદાવાદ ગ્રામિણ વિસ્તારની માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં સામાજિક સમાયોજન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1560
Loading...