સિકલ સેલ એનિમિયા સંક્રમિત વ્યક્તિની સામાજિક સમસ્યાઓનો અભ્યાસ

સિકલ સેલ એનિમિયા સંક્રમિત વ્યક્તિની સામાજિક સમસ્યાઓનો અભ્યાસ

Authors

  • Bakulbhai Ashobhai Tadvi

Keywords:

સિકલ સેલ એનિમિયા, સામાજિક સમસ્યાઓ, તાપી જિલ્લો

Abstract

તાપી જિલ્લો ગુજરાતના દક્ષિણે 21050’ ઉત્તર અક્ષાંશ અને 73020’ પૂર્વ અક્ષાંશ વચ્ચે આવેલો છે. જે 2જી ઓક્ટોબર, 2007ના રોજ સુરત જિલ્લાના અમુક તાલુકાઓ છૂટા પાડી તેની રચના કરવામાં આવી છે, તેનું ક્ષેત્રફળ લગભગ 3,434.64 ચો.કિમી જેટલું છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે, તેની પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય, દક્ષિણે ડાંગ અને નવસારી જિલ્લો, પશ્ચિમે સુરત જિલ્લો અને ઉત્તરે નર્મદા જિલ્લો આવેલો છે. થોડા વર્ષો પહેલાં જ બનેલા આ નવા જિલ્લામાં નવા સરકારી સંસ્થાનો અને અન્ય પાયાની સુવિધાઓ પરત્વે વિશેષ અને ઝડપી કામગીરી ચાલી રહી છે. આ જિલ્લામાં સિકલસેલ એનિમિયા સંક્રમિત વ્યક્તિની સમસ્યાઓ તપાસવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી 1000 નમુનાઓ દ્વારા સંશોધન પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

 આચાર્ય, એમ. (2008), શિક્ષણમાં સંશોધનનું પદ્ધતિ શાસ્ત્ર, અમદાવાદ: પાશ્વ પબ્લિકેશન

 ડામોર, કમલેશ વી. (2014), દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજના વિદ્યાર્થીઓની સમસ્યાઓ, સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

 Agarwal, C. and Sharma, V. (2012). Research Methodology in Education. New Delhi: Commonwealth Publication.

 Best, John W. (1977). Research In Education. New Delhi: Prentice Hall of India Pvt. Ltd

 Desai, A. M. (2012), A clinical study of herbo mineral medicine on sickle cell anemia, Maharashtra University of Health Sciences

 Kirankumar B. Chaudhari. (2023). તાપી જિલ્લામાં સખીમંડળો સાથે જોડાયેલ મહિલાઓનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6): 1-11

 Nirmal, Kumar, J.I., Dr. Basil George, Dr. Rita N. Kumar, Dr. Hiren B. Soni (2018), Eutrophication of Narmada and Tapi Tropical Estuaries, Gulf of Khambhat, India, USA: Google Book Publishers

 Okpala, I. (2006), Leukocyte adhesion and the pathophysiology of sickle cell disease. Curr. Opin. Hematol. 13:40-44.

 Patel, Atulkumar H. (2015), Soil Study Based on Electrical Conductivity Of Agricultural Land Of Tapi District In Gujarat, International Journal Of Applied And Natural Sciences (Uans) Vol. 4 (5): 31-36

 Vescia, Monique, Alvin Silverstein, Virginia Silverstein, (2015), What You Can Do about Sickle Cell Disease, New Delhi: Enslow Publishing

https://www.censusindia.co.in/

Additional Files

Published

30-10-2023

How to Cite

Bakulbhai Ashobhai Tadvi. (2023). સિકલ સેલ એનિમિયા સંક્રમિત વ્યક્તિની સામાજિક સમસ્યાઓનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1516
Loading...