પ્રાથમિક કક્ષાએ ગુજરાતી વ્યાકરણ શીખવાના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન

પ્રાથમિક કક્ષાએ ગુજરાતી વ્યાકરણ શીખવાના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન

Authors

  • Poojaben Babulal Patel

Keywords:

ગુજરાત રાજ્ય, પ્રાથમિક કક્ષા, ગુજરાતી વ્યાકરણ, પાઠ્યપુસ્તક, શિક્ષકો, વિદ્યાર્થીઓ

Abstract

ગુજરાતી ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે. તે બૃહદ ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા આશરે ઇ.સ.1100માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે, જેમાં વ્યાકરણનું પણ વિશેષ અધ્યયન કરવામાં આવતું જોવા મળે છે. ગુજરાતી વ્યાકરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેને ભણાવતા શિક્ષકોમાં તેને લઈને અનેક મંતવ્યો પ્રવત્તતા હોય છે. તેને તપાસવા માટે પ્રસ્તુત સંશોધનમાં સમગ્ર ગુજરાતમાં આધુનિક ટેકનોલોજી Google ફોર્મ દ્વારા પ્રશ્નાવલીઓનું વિતરણ કરવામાં આવી હતી. જેમાંથી 612 પરત આવેલ ઉત્તરવહીઓમાંથી 300 વિદ્યાર્થીઓ અને 300 શિક્ષકોના કુલ 600  ઉતરવહીઓનું ચયન કરી નમૂનાઓ મારફતે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.  જેમાંથી મોટા ભાગના શિક્ષકો સંપૂર્ણ રીતે સંતુષ્ઠ અને મોટા ભાગના વિદ્યાર્થીઓ અંશહ સંતુષ્ઠ જણાયા છે.

Downloads

Download data is not yet available.

References

 Brahmbhatt, H. P. (2018). પસંદ કરેલી ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓની શૈક્ષણિક પરિવેશને નિરૂપતી નવલકથાઓનો સાહિત્યિક તેમજ તુલનાત્મક અભ્યાસ (Doctoral dissertation, Maharaja Sayajirao University of Baroda (India)).

 Patel, P. B. (2023). પ્રાથમિક કક્ષાએ ગુજરાતી વિષયમાં વ્યાકરણ શિક્ષણના અધ્યાપન માટે કમ્પ્યુટર કાર્યક્રમની અજમાયશ. Vidhyayana-An International Multidisciplinary Peer-Reviewed E-Journal-ISSN 2454-8596, 9(1).

 ઘાંચી, દાઉદભાઈ અને મૂળશંકર લ. જોષી (2006). શિક્ષણ: શાંતિ-સંશોધનથી શિગા નાઓયા. retrieval on 16-10-2023 from https://gujarativishwakosh.org/

 દવે, દર્શિન ચંદ્રકાંત (2016). માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની ગુજરાતી વ્યાકરણમાં થતી ભૂલોનું નિદાન અને ઉપચારનો કાર્યક્રમ. Journal of YTIF (3)

 દેસાઈ, એચ. જી. અને કે. જી. દેસાઈ (1997), સંશોધન પદ્ધતિ અને પ્રવીધિઓ, અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ

 પરમાર, એમ. આર.(2010), ધોરણ-8નાં વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષયમાં પસંદ કરાયેલા એકમો પર સ્વ-અધ્યયન સામગ્રીની રચના અને તેની અજમાયશ. અપ્રકાશિત મહાશોધ નિબંધ. સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.

Additional Files

Published

30-10-2023

How to Cite

Poojaben Babulal Patel. (2023). પ્રાથમિક કક્ષાએ ગુજરાતી વ્યાકરણ શીખવાના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1444
Loading...