મહેસાણાનાં માધ્યમિક વિદ્યાલયોમાં સંસ્કૃત વિષયનું અધ્યાપન કરાવતા શિક્ષકોની ક્ષમતા

મહેસાણાનાં માધ્યમિક વિદ્યાલયોમાં સંસ્કૃત વિષયનું અધ્યાપન કરાવતા શિક્ષકોની ક્ષમતા

Authors

  • Hardikkumar Rameshchandra Purani

Keywords:

મહેસાણા જિલ્લો, માધ્યમિક વિદ્યાલયો, સંસ્કૃત, શિક્ષકોની ક્ષમતા

Abstract

આજે શાળા-કૉલેજોમાં સંસ્કૃત લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે ને પાંચ-દસ વર્ષમાં સંસ્કૃત સાથે બી.એ., એમ.એ. તો શું, એસ.એસ.સી. થનારા પણ ગણ્યા ગાંઠયા વિદ્યાર્થીઓ  મળી આવે તેવી સ્થિતિ છે. સંસ્કૃત તથા વેદનો આખો વૈભવપૂર્ણ વારસો નષ્ટ થવા બેઠો છે એને ઉગારવા માટે કોણ પ્રચંડ પુરુષાર્થ કરશે ?”

મહેસાણાનાં માધ્યમિક વિદ્યાલયોમાં સંસ્કૃત વિષયનું અધ્યાપન કરાવતા શિક્ષકોની શૈક્ષણિક લાયકાત, જાતીયતા વિષયક અને શિક્ષણના અધ્યાપન માટે શિક્ષકો દ્વારા ઉપયોગમાં લેવાતી શિક્ષણ પદ્ધતિની વિશેષતાઓની જાણકારી મેળવવા મહેસાણા જિલ્લાની શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માધ્યમિક વિદ્યાલયોમાં અભ્યાસ કરાવતા અધ્યાપકો 150 પુરુષ અને 150 મહિલા શિક્ષકોના કુલ 300 નમૂના દ્વારા સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

• ટંડેલ, એ. ડી. (2008). નવસારી જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંસ્કૃત વિષય શિક્ષણની વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ. અપ્રકાશિત એમ.એડ્. લઘુશોધ નિબંધ, સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.

• બગડા, જી. એમ. (2008). સુરત શહેરની માધ્યમિક શાળાઓમાં સંસ્કૃત વિષય શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ. અપ્રકાશિત એમ.એડ્. લઘુશોધ નિબંધ, સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.

• મહેન્દ્ર મેઘાણી (સંદર્ભ કિ.ઘ. મશરૂવાળા), બંધ પેટીઓ : અટપટી ચાવીઓ; લેખ- ગુજરાતી સાહિત્ય પરિષદ, જોડણી અંગેનો પરિસંવાદ; અમદાવાદ, 1995.

• Davis Fredrich B., The Teaching of Comprehension in reading in Secondary School, Education 76(May-1956).

• Edward L. Thondike, Reading as Reasoning. A study of Mistake in Paragraph Reading, Journal of Education and Psychol- ogy, 8, June, 1967, P.331.

• Guy L. Bond, (etal), Developement Reading in High School, New York: The Mac Millon and Co., 1941. P.53.

• John T. Deboer and Martha Collmann, The Teaching of reading, NewYork, Rimehart and Winston, Inc., 1964, P.4.

• Robert C. Aukerman, Reading in the Secondary class room, New York: Mecrew Hall Bookj Company, 1972, P. 325.

• Shastri, V. D. (1989). A Study of the Existing Position of Teaching of Sanskrit Language. In M. B. Buch. Fifth Survey of Educational Research (1988-92). New. Delhi : NCERT, Shree Aravindo Marg. P. 782.

Additional Files

Published

30-10-2023

How to Cite

Hardikkumar Rameshchandra Purani. (2023). મહેસાણાનાં માધ્યમિક વિદ્યાલયોમાં સંસ્કૃત વિષયનું અધ્યાપન કરાવતા શિક્ષકોની ક્ષમતા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1436
Loading...