ગુજરાતી સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં નાટકો

ગુજરાતી સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં નાટકો

Authors

  • Hetal Manilal Parmar

Keywords:

ગુજરાતી સાહિત્ય, નાટક, નાટકનો અર્થ, નાટકનો ઈતિહાસ, નાટકના પ્રકારો

Abstract

 

નાટક એટલે

‘દુનિયાના સુખ અને દુઃખ જોવાનું રૂડું દર્પણ’.

‘જગતના માનવીઓની વિવિધ અવસ્થા-ભાવોનું અનુકીર્તન’.

‘માનવીની ક્રિયાનું અનુકરણ’.

માનવોના પરસ્પર સંબંધો, સંઘર્ષો અને વ્યક્તિગત મનોભાવો, મંચ પર નટ રજૂ કરે છે, તે પાત્ર બને છે. રમણ નામનો નટ છે, જે ‘રામ’નું રૂપ ધારણ કરે છે. નાટ્યપ્રયોગમાં પોતાના ઉપર રામના ચરિત્રને આરોપિત કરે છે, કહે પણ છે. ‘હું રામ છું.’ તેથી જ સંસ્કૃતમાં નાટક વિશાળ અર્થમાં रूपक કહેવાયું છે. નટમાં ચરિત્રનું આરોપણ કરવાથી તે રૂપક એવી વ્યાખ્યા છે. નાટક પ્રત્યક્ષ રીતે રજૂ થાય છે. ઇતિહાસની ઘટના પણ તે સમયે પ્રેક્ષકો સામે જીવંત બને છે. જાણે આ ક્ષણની ઘટના live, એટલે નાટક દર્શકો પર અન્ય સાહિત્ય પ્રકાર કરતા વધુ દ્રઢ છાપ પાડે છે. આધુનિક નાટકોમાં હવે ફિલ્મ કે મલ્ટીમીડિયાનો ઉપયોગ થવા માંડ્યો છે તેથી નાટકની સ્થળની મર્યાદા ઓળંગી શકાય છે પણ તે શુદ્ધ નાટક ન ગણવાનું વિદ્વાનોનું વલણ છે. તેથી નાટકનો અર્થ, તેની વિભાવનાઓ, સ્વરૂપ અને તેના પ્રકારોની તપાસ કરવા પ્રસ્તુત શોધપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

• Agrawat, H. G. (2015). મહાભારતનો સંસ્કૃતનાટ્ય પર પ્રભાવ. Vidhyayana-An International Multidisciplinary Peer-Reviewed E-Journal-ISSN 2454-8596, 1(1).

• Upadhyay, J. (2021). આધુનિક ગુજરાતી નાટકોમાં નિરૂપિત વિષયો અને તેનું સ્વરૂપ: એક અધ્યયન. Vidhyayana-An International Multidisciplinary Peer-Reviewed E-Journal-ISSN 2454-8596, 6(4).

• નાઈ, મહેન્દ્ર કે. (2018). નાટક-સાહિત્ય અને રંગભૂમિ કલા. Towards Excellence 10 (2): 129-135

• પટેલ, ઉર્મિલા એન. (2012). ઇન્દુ પુવારનું ગુજરાતી નવલકથા, નાટક અને એકાંકી ક્ષેત્રે પ્રદાન: એક સમીક્ષાત્મક અભ્યાસ. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

• વ્યાસ, દિગીશ, હરીશ વ્યાસ, સંભવનાથ ત્રિવેદી અને કેતકર આશિષ (2021). નાટકનું સ્વરૂપ અને નાટ્યકૃતિનું વિશ્લેષણ. અમદાવાદ: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

https://gujarativishwakosh.org/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95/

Additional Files

Published

30-10-2023

How to Cite

Hetal Manilal Parmar. (2023). ગુજરાતી સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં નાટકો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1429
Loading...