કોરોના કાળ દરમિયાન ફ્રન્ટલાઈન આરોગ્ય કાર્યકરની માનસિક સુખાકારી

કોરોના કાળ દરમિયાન ફ્રન્ટલાઈન આરોગ્ય કાર્યકરની માનસિક સુખાકારી

Authors

  • Harshadkumar Rajeshkumar Shrimali

Keywords:

કોરોના, કોવિડ 19, ફ્રન્ટલાઈન આરોગ્ય કાર્યકર, માનસિક સુખાકારી

Abstract

‘સુખાકારી એટલે કે આરોગ્ય સારુ શરીર રાખાવ અન્યથા એને મજબૂત અને સ્પષ્ટ અમારા ધ્યાનામં રાખી શકશે નહી, એક ફરજ છે. (ભગવાન બુદ્ધ)

તારીખ 18-06-2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ‘કસ્ટમાઈઝ્ડ કોર્સ પ્રોગ્રામ ફોર કોવિડ 19 ફ્રન્ટલાઇન વર્કર્સ’નો શુભારંભ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવ્યો હતો. આ પહેલ હેઠળ આશરે એક લાખ જેટલા કોવિડ-19 માટેના અગ્રહરોળના કાર્યકરો- ફ્રન્ટલાઇન વર્કર્સને તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત છ અભ્યાસક્રમો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની માગણીઓ મુજબ દેશના ટોચના  નિષ્ણાતોએ ડિઝાઇન કર્યા છે. હૉમ કેર સપોર્ટ, બેઝિક કેર સપોર્ટ, એડવાન્સ્ડ કેર સપોર્ટ, ઇમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ એમ છ કસ્ટમાઈઝ્ડ જૉબ ભૂમિકામાં કોવિડ વૉરિયર્સને તાલીમ આપવામાં આવી હતી. આમાં નવા કૌશલ્યની સાથે સાથે, આ પ્રકારના કાર્યમાં જેમને થોડી તાલીમ મળી છે એમનું પ્રાવીણ્ય વધારવા-અપ- સ્કિલ્સનો પણ સમાવેશ કર્યો હતો. આ અભિયાનમાં ભાગ લેનાર ફ્રન્ટલાઈન આરોગ્ય કાર્યકરે અભૂતપૂર્વ ભૂમિકા અદા કરી હતી. જેથી તેઓ પર અભ્યાસ કરવા પ્રસ્તુત શોધ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

• એમ.એસ. પદ્ધમ (2006). થાઈલેન્ડ અને કેરાલાના વિદ્યાર્થીઓનું આદ્યાત્મીક સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાનિક સુખાકારીનો અભ્યાસ (સાંસ્કૃતિક ભિન્નતાના સંદર્ભમાં). જર્નલ ઓફ ધ ઈન્ડીયન એકેડેમી ઓફ એપ્લાયડ સાયકોલોજી

• ડુંગરાની, અરવિંદ જી. (2012). સહકુટુંબ અને વૃદ્ધાશ્રમમાં રેહતા વૃદ્ધોનો સુખાકારી, જીવન સંતોષ અને માનસિક સ્વાસ્થ્ય અંગેનો તુલનાત્મક અભ્યાસ. ભાવનગર: મનોવિજ્ઞાન વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી

• બાબુ સી. વી. સી.ની યર રીસર્ચ ફેલોન (2005). પોઝિટીવ હેલ્થ એન્ડ વેલબેઈગ સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાનિક સુખાકારીનો અભ્યાસ. ચંડીગઢ: સંશોધન સારાંશ નેશનલ કોન્ફરેન્સ ઓફ્ ધી કોમ્યુનીટી સાયકોલોજી, પંજાબ યુનિવર્સિટી

• બી.પી વર્મા (1997). ભાવિ શિક્ષકોની જાતિ તથા શૈક્ષણિક સિદ્ધિ સંબંધે શીખવાની પદ્ધતિ. જર્નલ ઓફ સાયકોલોજી રીસર્ચ, 1 (2): 32-37

• ભટ્ટ, ભરત જે. (2011). (ધ્યાન કરતા અને ધ્યાનના કરતા સ્ત્રી-પુરુષોમાં સ્વ- નિયંત્રણ, મનોવૈજ્ઞાનિક સુખાકારી અને માનસિક સ્વાસ્થ્યનો તુલનાત્મક અભ્યાસ. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

• મનોજ કુમાર (2004). હરિયાણાના ગ્રામ્ય અને શહેરો વિસ્તારના લોકોની મનોવૈજ્ઞાનિક સુખાકારીનો તુલનાત્મક અભ્યાસ. રોહતાક: 8મી ઈન્ટરનેશનલ 30 નેશનલ કોન્ફરેન્સ ઓફ ધ ઈન્ડીયન એકેડેમી ઓફ એપ્લાય સાયકોલોજી, મદર્શી દયાનંદ યુનિવર્સિટી.

• Aruta, J. J. B. R., Almazan, J. U., Alamri, M. S., Adolfo, C. S., & Gonzales, F. (2023). Measuring mental well-being among frontline nurses during the COVID-19 crisis: Evidence from Saudi Arabia. Current Psychology, 42(17), 14942-14952.

• Kamdar, B. (2016). A Study of Occupational Stress And Adjustment Of Medical Representatives Of Gujarat State. RED'SHINE Publication. Inc.

• Robins-Browne, K., Lewis, M., Burchill, L. J., Gilbert, C., Johnson, C., O'Donnell, M., ... & Palmer, V. J. (2022). Interventions to support the mental health and well-being of front-line healthcare workers in hospitals during pandemics: an evidence review and synthesis. BMJ open, 12(11), 613-617.

Additional Files

Published

30-10-2023

How to Cite

Harshadkumar Rajeshkumar Shrimali. (2023). કોરોના કાળ દરમિયાન ફ્રન્ટલાઈન આરોગ્ય કાર્યકરની માનસિક સુખાકારી. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1411
Loading...