કેન્દ્રીય બજેટ 2020-21

કેન્દ્રીય બજેટ 2020-21

Authors

  • Goswami Paresh J

Abstract

આવનાર નાણાંકીય વર્ષ માટે આવક અને ખર્ચ અંગેના અંદાજો રજૂ કરતું પત્ર એટલે અંદાજપત્ર. અહીં અંદાજપત્ર અગે વાત કરતા આવનાર વર્ષમાં કંઈ રીતે અને કેટલા પ્રમાણમાં ક્યાં ક્ષેત્રેમાથી આવક મેળવવાની અને ક્યાં ક્ષેત્રમાંથી કેટલા પ્રમાણમાં ખર્ચ કરવાનું છે તેનો અંદાજ અગાઉથી જ અંદાજવામાં આવે છે. તેવી જ રીતે અગાઉના વર્ષોનાં ખાધ અને પુરાંતને ધ્યાનમાં રાખીને તે અંગેના પગલાં લેવામાં આવે છે.આમ,આપણે અંદાજપત્ર વિશેની અગત્યની માહિતી મેળવીએ.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-12-2020

How to Cite

Goswami Paresh J. (2020). કેન્દ્રીય બજેટ 2020-21. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(3). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1028
Loading...